તમારા જીવનમાં ત્રણ પ્રકાર તમને જોવા મળશે...
ભાવ,અભાવ ને પ્રભાવ...
જ્યારે કોઈ વ્યક્તિ ને તમારી જરૂર છે અથવા તમને માન આપે છે, ત્યારે એ તમને ભાવ આપે છે.
જયારે કોઈ વ્યક્તિ તમારી હાજરી ને અવગણી તમને ભાવ ન આપે તો એ એની ઇચ્છા છે, કે એ અહિ તમારી હાજરી નો અભાવ ગણે છે..
જયારે કોઈ વ્યક્તિ આપને કોઈ બાબતે તમારાથી પ્રભાવિત છે, તો એ તમારો પ્રભાવ દર્શાવે છે..
આ ત્રણેય વ્યક્તિ ને ક્યારેય અવગણો નહી,આ ત્રણ ભાવ તમારી સફળતાની સીડી છે..
અંતરની દ્રષ્ટિએ
-Rinal .💫💫