વિષય ની બાળે વાસના ધરે હરી નુ ધયાન
અહમતા અંગમાં આવે નહી ગરહે ગુરુ નુ જ્ઞાન
આધ અનાદી આતમા મન ઘોડે થજો સવાર
સતા સરજન હાર ની જીવ ધરે અવતાર
આતમા સરૂપ એક છે વિખવાદે તાણાવાણ
જ્ઞાન હિમાળે જે નર ગળી ગયા આવરણ ન જાણ
આતમા અનુભવ કરીયે સાધુ સતસંગ
અજા આવરણ ટળે અજ્ઞાન નુ છુટે કુબુધી કુસંગ
જય ગુરુ મહારાજ🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹