આ કોણ મુસ્લિમ શખ્સછે? કે જેનો ચરણ સ્પર્શ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે?
70 70 વર્ષ જેણે ગુમનામીમાં કાઢ્યા , સમાજે તેની દરકાર ન કરી તો તેણે પણ સમાજને કશું જણાવ્યા વિના ચૂપચાપ ગરીબીમાં જીવન વીતાવ્યું આજે આ દેખતા વડાપ્રધાને તેને શોધી જ કાઢ્યા!
આ બુઝર્ગ છે પશ્ચિમ બંગાળના નિઝામુદ્દીન! જેમણે સુભાષચંદ્ર બોઝ ના ડ્રાઇવર અને અંગ રક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપેલી. નેતાની જી ના અવસાન પછી તેમને ન મળ્યું પેન્શન કે ન મળ્યું સન્માન! દારુણ ગરીબીમાં અત્યંત દયનીય હાલતમાં હોવા છતાં પણ ખુદ્દારીથી તેમણે જિંદગી પસાર કરી આજે નેતાજીની સવાસો
મી જન્મ જયંતીના અવસર પર દેશના સર્વોચ્ચ વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કલકત્તા જઈ તેમના ચરણસ્પર્શ કરી, ગદગદ કંઠે તેમને તેમના હક્ક પ્રદાન આપ્યા તે સમયે ઉપસ્થિત રહેનાર મારા મિત્ર પ્રોફેસર પરીક્ષિત બેનર્જી એ મને જ્યારે આ વિગત મોકલી ત્યારે મને પણ ખૂબ આનંદ થયો.
આઝાદ હિંદ ફોજના કેટલાય વ્યક્તિઓ આ રીતે ગુમનામીમાં જીવતા હશે!!!!
લેફ્ટેનન્ટ ડૉ સતીશ ચન્દ્ર વ્યાસ