*મળ્યા હશે તે મળશે પૂર્વ જન્મની પ્રિતે.નવા ખાતા નહી ચડે આગળની રીતે*
નવા ખાતા ખુલતા નથી કદાચ નવું ખાતું ખોલાવે તો તે બેકમાંથી બધો ઉપાડ કરી લે છે. ને ખાતુ રદ કરાવી છે. પછી તે બેકમાં પૈસા લેવા જાય તો તેને પૈસા મળતા નથી. માટે રકમ જમા હોવી જોઈએ. એમ આપણી બેકમાં બેલેન્સ બોલતી હોય તેટલો ઉપાડ કરી લઈએ તો પછી શુ વધે . *માટે સતગુરૂ મહારાજે જે કાંઈ નામ સમરણ આપ્યુ હોય. અને ભજન થોડું કર્યુ હોય.ને થોડો અનુભવ થાય. ત્યાં આપણે ગુરૂપદ ધરાવવા માંડીયે. તો ગાંઠનું ગોપીચંદન જાય. ને આપણે કોરા થઈને ઉભા રહીએ.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ