*નામ રૂપ*
દેવળે દેવળે કરે હોકારા. પારખ થઈને પરખો. કોણે બનાવ્યો આ ચરખો.
*હુ થી નામ અને રૂપ છે.* નહીતર તું છે. આ નામ-રૂપ વાળુ જગત પણ આપણું *સ્વરૂપ* છે. તે જ્ઞાન અનંત જ્ઞાન. ધિ-મહી-હે વિશ્ર્વેશ્વર હે ધટ ધટના વાશી. હે જડચેતનના અધિષ્ટઠાતા. હે મહેશ્વર. હે આ જગતને પોષણ કારણે વિષ્ણુ. એવુ આપનુ નામ છે. બ્રહ્મા એવુ આપના નામનો અગિકાર કરીને જગતના રચાવનારા બ્રહ્મા શંકર એવુ નામ ધારણ કરીને પાછું આપણા રૂપમાં ભેળવી દેવા માટે જે મૃત્યુ એવુ નામ અપાય છે. તે બધુ હે *હે સતગુરૂ તમે જ છો. સત એવુ ભગવાનનુ નામ છે.*
ગુ રૂપી અંધકારમાંથી છોડાવી રૂ તત્વ રૂપ સ્વરૂપને આપની સંજ્ઞા થી આપને જણાવી અને તમારૂ નિજ સ્વરૂપ ઓળખાવો છો. તે અમારે તો તમો જે કંઈ છો તે બધુ જ તમો છો. જય સતગુરૂ દેવ. અને આપ નામ રૂપ ધારણ કરીને *બાપુ ગરીબદાસજી એવુ નામ ધારણ કરીને અમારો ઉદ્વાર કરવા વાળા છો. તમો તો નામ રૂપ થી પર છો.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ