Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને જોઈને મુખ મારું મલકાય
હૃદયમાં જાણે કંઈક અલગ જ ઝણઝણાટ થાય
પ્રત્યક્ષ નિહાળું  ત્યારે પાપણ મારી અમથી જ ઢળી જાય
પણ દૂર હોય ત્યારે નિરખું છું હું તને અવિરત
ખબર નહિ આમ  શાને થાય.... Bindu 🌺

તને જોઈને મુખ મારું મલકાય
હૃદયમાં જાણે કંઈક અલગ જ ઝણઝણાટ થાય
તારા એકાંતમાં વસુ છું હું પણ મારા હૃદયમાં વસે છે તું
ખબર નહીં આમ શાને થાય...

તને જોઈને મુખમાં  મારું મલકાય
હૃદયમાં જાણે કંઈક અલગ જ ઝણઝણાટ થાય...
છીએ સ્વભાવથી એકબીજાને મળતાં
પણ દુનિયા ની દ્રષ્ટિએ થી તદ્દન ભીન્ન..
ખબર નહીં આમ શાને થાય....
26/01/21 time: 07:05 PM

Gujarati Blog by Bindu : 111650922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now