માનવી એ બધા જ સંબધો સાચવવા માટે નિખાલસ રહેવુ વધારે જરૂરી છે.હદય મા રહેલી
પારદર્શકતા અને હોઠો વચ્ચે થી બોલાયેલા
શબ્દો ની સમાનતા એકસરખી હોવી જોઈએ.
બાકી,
આજના જમાનામાં હાથી ના દાત ચાવવાના
જુદા અને દેખાડવાના પણ જુદા એવી
વિભિન્ન પ્રકૃતિ સાથે માનવી જીવી રહયો છે.