▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣2️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધો સમય અને સંજોગો ઉપર પણ આધાર રાખતા હોય છે. સુખમાં અને દુ:ખમાં યાદ આવતા લોકો ઘણી વખત જુદા જુદા હોય છે. સારું લગાડવા જવું કે આવવું એ જુદી વાત છે અને જરૂર હોય ત્યારે હોવું એ તદ્દન અલગ જ વાત છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬