તમે દૂરથી જોઈ હતી એ અમારી નનામી હતી,
નસીબ જોગે કબર સામ સામે હતી,
બદ નસીબી અને દુઃખી દિલની મહેફિલ જામી હતી,
કોઈ ના મળ્યું છેવટે ચાંદ સિતારા ને અમારી સલામી હતી,
એવું લાગ્યું જાને મોત પછી પણ ગુલામી હતી,
બધા હતા યોગ્ય પણ "મિત્ર"તારી જ ખામી હતી.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏