તમે *રવિવાર* કેવી રીતે spend કરો છો તે તમારું વ્યક્તિત્વ બતાવે છે...
જો તમે દરેક રવિવારની સવાર કે સાંજ મિત્રો સાથે વિતાવો છો તો તમે સમાજિક પ્રાણી 😀 છો
જો તમે રવિવાર સવારે 5 km થી વધારે cycling અથવા running કરો છો તો તમે health concious છો.
રવિવારે સવારે નાસ્તાની લારી ઉપર પહોંચી જતા હોવ તો તમે foody છો.
રવિવારે સવારે સત્સંગ અથવા મંદિરે પહોંચી જતા હોવ તો તમે ધાર્મિક જીવડા છો.
રવિવારે ઘરના maintenance મા લાગી જતા હોવ તો તમે સ્વચ્છતા અને ઘરપ્રેમી છો..
રવિવારે આરામથી 12 વાગે ઉઠો છો તો તમે lazy અથવા ખુબ જ workoholik છો.
રવિવારે સવારે ગાર્ડનમા ફરવા જાઓ છો અથવા તમારા plants ને nurture કરો છો તો તમે nature lover છો..
અને સાંજે તમે કોઈ મોલમા ઘુસી જઈને ખરીદી જરો છો તો તમે shopping ના શોખીન છો...
વાંચનના શોખીન છો તો છાપની પૂર્તિ આખે આખી વાંચી જશો..
અને આમાનું કાઈ જ નથી તો તમે માણસ જ નથી 😛.
#priten 'screation#