Gujarati Quote in Jokes by Parthesh Nanavaty

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# હાસ્ય

એક પૂર્વ પ્રેમીની વર્તમાન વ્યથા

એના સપનામાં આજે પણ, એનો આ આશિક જાગે છે
સવાર હોય કે સાંજ,મારું આ મનડું તો એને જ માંગે છે
હૈયું એની તરફ ભાગે છે,એ તો કેડબરીનો કટકો લાગે છે
બસ એના પતિ સાથે જોઉં,ત્યારે જોરનો જટકો લાગે છે

😀😀😀

- Parthesh Nanavaty

Gujarati Jokes by Parthesh Nanavaty : 111645922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now