નથી હું રુપનો આડંબર;
નથી હું સ્વપ્ન નો સોદાગર
કે નથી હું શબ્દો નો બાજીગર
હું તો બસ લાગણી નો વહેણ છું
હું તો માત્ર વહેવાનું જાણું સાથે આવતા સંબંધ ને લેવાનું જાણું
ભારેખમ યાદો ને પાછળ છોડવા નું જાણું
અને અવરોધે જો કોઈ તો
ખુદ નો માર્ગ કરવા નું જાણું
"જય"
-Jay Patel