*આસ્થા અને ભક્તિ*
ભજનારનું ચિત રેશમી પીળા વસ્ત્ર સમાન,
ટકે નહીં જરાય જલ્દી સરી જાય.
પ્રભુની ભક્તિ તપસ્યા કઠિન ઈશ્વરની,
ધીર ગંભીર મનુષ્યનું કામ મનુષ્ય છે કે?.
નર સૈયામાં સુખ પામે મીરા જ મુખમાં ચાવે,
ગરીબી આવે વ્યસનમાં સુદામા વાગોવાય.
રેતીના કણ કણમાં આભના તારલિયા ટમ ટમે,
સુદ ને વદ ભરતી ને ઓટ સાક્ષાત્કાર છે ઈશ્વરનો.
યોગેશ વ્યાસ