▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣2️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
દરેક માણસે પોતાની લડાઈ લડવાની હોય છે. કોઈની લડાઈ સહેલી હોય છે, તો કોઈની અઘરી. કોઈની લડાઈ ટૂંકા ગાળાની હોય છે તો કોઈની લોંગ ટર્મની. લડાઈ તો હોવાની જ છે. યાદ રાખવા જેવી વાત એ જ હોય છે કે કોઈ લડાઈ અંતિમ હોતી નથી. એક લડાઈ હારી ગયા એટલે કંઈ ખતમ થઈ જતું નથી
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬