Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનને એવી ઈચ્છા કે કંઈક કરી છૂટવું છે આજ
આતમને થાય સંતોષ કંઈ એવું કરવું છે આજ
સેવાશ્રમ તત્વને શ્વાસમાં વણી લેવું છે આજ
અજંપાભરી આંખોને મળે સાતા તેવું કરવું છે આજ
દર્દ અન્યના થાય ઓછા એવું કંઈ કરવું છે આજ
રડતા ચહેરાની સુરખીને સ્મિતભરી કરવી છે આજ
જીદ છે કે તું રિઝે તેવી પ્રાર્થના કરવી છે આજ
આવી છું જગમાં તો કંઈક કરી છૂટવું છે આજ

-Shree...Ripal Vyas

Gujarati Poem by Shree...Ripal Vyas : 111642445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now