“अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः।
ज्ञानलवदुर्विग्धं ब्रह्मापि नरं न रञ्जयति ॥ ३॥
અર્થ : અજ્ઞાનીને સરળતાથી પ્રસન્ન કરી શકાય, જ્ઞાનીને તો અતિ સરળતાથી પ્રસન્ન કરી શકાય છે, પરંતુ અલ્પજ્ઞ હોવા છતાં સ્વયંને મહાજ્ઞાની માનનાર અર્ધદગ્ધ પુરૂષને તો સાક્ષાત્ બ્રહ્મા પણ પ્રસન્ન કરી શકતા નથી.”
... ......ભર્તૃહરી નીતિ શતકમાંથી સાભાર 🙏