▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣8️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સુખ માટે અઢળક કારણો હોય છે અને તેને ઓળખવા માટે દુ:ખનાં કારણોને વિદાય આપવી પડે છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ અને હતાશાને હટાવશો નહીં ત્યાં સુધી આનંદ, ખુશી, સુખ અને ઉત્સાહનો અણસાર નહીં આવે!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬