Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંગ પિડા આવી પડે
કડવે મીઠે કોય
,રામ ના નામ ની લેરુ લાગી
એને જમના હેરા નો હોય.

સંત કાળા બાપા કે છે.કે જ્ઞાનિ પુરુષ જ્યારે દેહ છોડતી વખતે કદાચ પગ ઢસરડા હોય કે પછી રુદન કરતા હોય છતા તે નિભંય હોય છે.કારણ કે હરિ ગુરુ સંતો જીવતા જ મોક્ષ ગતી ને પામેલા હોયછે.

.॥જયગુરુમહારાજ॥

Gujarati Religious by બાબા સત્સંગી : 111639774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now