Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🌹સીતારામ 🌹🙏
🙏🌹જય સદગુરૂ મહારાજ🌹🙏

સોઈબાત કોઈ જાણે જવેરલા,
સુક્ષ્મવેદ સુણાવુ રે,
મેરે દાતા સદગુરૂ રામને રીઝાવું રે...... ટેક
મન પવનનો મુડો બાંધી,
અગમ ખડકી એઆવું રેજી
ખરી ખબરથી ખોજુ ખાવનમે,
તે પર રટની લગાવુ મેરે દાતા...સદગુરૂ
મુળ કમળને મધ્યમાં લાવું,
ઉનમુન ધ્યાન લગાવું રેજી
ઈ અટકળ થી જપુ અજંપા,
શ્વાસં શ્વાસ સમાવુ મેરે દાતા...સદગુરૂ
ચલી સુરતા સડી ગગનપર,
અનહદ નાદ સુણાવુ રેજી
જળહળ જ્યોતિ ઝાગી ઝરુખે,
રૂતીગમ શેર જગાવુ મેરે દાતા..સદગુરૂ
આવન જાવનકા મીટયા અંતરા,
એ પરવાના પાઉ રે
મેરામ સાહેબ સદગુરૂ ચરણે,
નવી નકલમાં ન આવુમેરે દાતા...સદગુરૂ

🌹🙏સીતારામ 🙏🌹
🌹🙏જય સદગુરૂ મહારાજ 🙏🌹
3 . જાન્યુઆરી.૨૧

Gujarati Religious by બાબા સત્સંગી : 111639771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now