(એક વિચાર)
જ્યારે મનુષ્ય અજાણ્યા ભાવે કોઇ સત્તકર્મો કરી બેસે છે તે જ સત્તકર્મો ફરીફરીને તેના જીવન માં ચમત્કાર ના રૂપ માં પાછા ફરે છે.
જેથી મનુષ્ય ની પરમાત્મા પ્રત્યે શ્રધ્ધા અતુટ રહે છે અને પરમાત્મા ચમત્કાર રૂપી ફળ આપી રૂણ ના બંધનો માંથી મુક્ત થઇ જાય છે.