(એક વિચાર)
દરેક મનુષ્ય માં જન્મ થી જ આધ્યાત્મિકતા અને આસ્તિકતા ની એક જ્યોત પ્રગટેલી જ હોય છે ભલે તે પછી ગમે તેટલો નાસ્તિક કેમ ના હોય. અનાયાશે થતી ભક્તિ તેમાં તેલ પુરવા નુ કામ કરે છે.
જ્યારે સમય આવતા તેને સ્વ ને ઓળખવા ની તાલાવેલી લાગે ત્યારે તે જ જ્યોત સુર્ય બની તેને મોક્ષ ના રસ્તા પર લઇ જાય છે.