▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣4️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
આપણે દરેક વખતે સાચા જ હોઇએ અને સાચા જ પડીએ એવું જરૂરી નથી. હા, તમારા વિચાર, તમારો મત, તમારું મંતવ્ય ચોક્કસ વ્યક્ત કરો પણ તમારો નિર્ણય તમારી વ્યક્તિ પર ઠોકી ન બેસાડો. પોતાની વ્યક્તિના નિર્ણયનું સન્માન કરવું એ પણ પ્રેમ અને સંબંધનો જ એક ભાગ છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬