Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરૂ ના ચરણ મારે વચન ના પરમાણ છે
નિસદિન લાગુ પાય હૂતો ગુરૂ નું આ માન છે.
,,,, ગુરુના ચરણ મારે
ગુરૂ થી મોટુ નહીં કોઈ આ જગ મા
વસીગયો ગુરૂ આજ મારી રાગોરગ મા
,,,, ગુરૂ ના ચરણ મારે
ગુરૂ નો ભરોસો રાખે જે સદાય હૈયે
રાખી ભરોસો એનો અખંડ આનંદ લૈયે
,,,, ગુરુના ચરણ મારે
ગુરૂ બતાવે જુઓ ઠેકાણું નીજ ઘરનું
સગપણ કરાવે ઍતો એવા અમર વર નું
,,, ગુરૂ ના ચરણ મારે,,
ગુરૂ ઈશ્વર ની એવી છે બલિહારી
દાસ હર્ષદ ને પલ મા લિધો ઉગારી
******!!!!!*****!!!!!****!!!!!

Gujarati Religious by બાબા સત્સંગી : 111637553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now