2020 વર્ષ હતું થોડું કપરું;
થોડું સારું ને થોડુંક અભરું;
કોઇને થયો છે ઘણો લાભ,
ને કોઇક તો થઇ ગયું નવરું;
સુખ દુઃખ ને હસતાં રડતાં,
એ વર્ષ પણ થઇ ગયું પૂરું;
ગયા વર્ષની ખરાબ યાદોને,
મિત્રો રહેવા દયો અવાવરું;
નવું પ્રભાત ને નવી આશા,
સાથે નવા વર્ષને વધાવીએ;
ચાલો સાથે મળી 2021ને,
રાજી ખુશીથી આવકારીએ;
નવી "વિશ એક વિશ" સાથે,
સૌને શુભકામના પાઠવીએ;
🙏વિશ એક વિશ ની શુભકામના 🙏
🙏Happy New Year to all 🙏