ગુજાર્યો વખત,
દિવસ, મહિના ને વરસ ગણાય ગયું,,
આજ ચાલ્યુ ને, પાછું કાલ નવું આવી ગયું..
સાથે વરસ આ ઘણું બધું લઇ ગયું,,
દોષ ન હતો પોતનો તોય પોતાને કોસતુ રહ્યુ...
ચાલો ખેર, જેમ તેમ કરી 2020 વરસ પુરું થયું,,
ખુશીઓ, નવા ઉત્સાહ સાથે વધાવીયે નવાં વરસ ને જે હૃદય ને સ્પર્શી ગયુ..
-D S Dipu શબ્દો નો સાથ