Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી આ કૃતિ ગુજરાતી રસધારા ગદ્ય ગૃપમાં

દ્વિતિય સ્થાન માં દ્વિતિય નંબરે વિજેતા થઈ છે.

ગુજરાતી રસધારા ગદ્ય
શબ્દ:- તણખો
પ્રકાર:- માઈક્રો ફિક્શન
શીર્ષક:-રહસ્ય.

રોજ પતિને હસતે મુખે આવકારતી નંદીનીની આંખે તણખા ઝર્યા જોઈ પતિ નંદુ આભો બની ગયો.જ્યારે જાણ્યું કે ઓફિસમાંથી નંદુના કહેવાતા મિત્ર ચંદનનો ફોન આવેલો ત્યારે રહસ્ય સમજાયું.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૨૯-૧૨-૨૦૨૦

Gujarati Microfiction by Vibhuti Desai : 111636382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now