Gujarati Quote in Motivational by Dhaval Bhanderi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાંથી ડરને દૂર કરવા આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.
આ આત્મવિશ્વાસ નો જન્મ ઈમાનદારી માથી થાય છે અને આ ઈમાનદારી આપણી કોઈપણ કાયૅ પ્રત્યેની નિષ્ઠા સુચવે છે અને એમાથી પાછળ હઠવું મતલબ આપણો આપણી જાત સાથે જ દગો અને દગો કયારેય કોઈ નો સગો થયો જ નથી.

-Dhaval Bhanderi

Gujarati Motivational by Dhaval Bhanderi : 111636201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now