ભૂલો બધી ભૂલાવવી છે,
પ્રીત નવી સજવાવી છે,
વાંક હોય ભલે તારો,
કે,
વાંક હોય ભલે મારો,
હવે આ સંબંધ,
આપણો કરી નિભાવવું છે,
અબોલા તારા મને સતાવે છે,
આંખો મારી ભિંજાવે છે,
વિરહ તારું દઝાડે છે,
પળ પળ યાદ તારીજ અપાવે છે,
મનડું મારું તને બોલાવે છે,
આવીજા મારા કાના,
તારી ક્રિષ્ના તને બોલાવે છે.
B+ve
-Krishna