Gujarati Quote in Motivational by Gohil Narendrasinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાગ્યશાળી ભક્તો માટે ભગવાન મહાદેવજીને ભજવાનો અનેરો દિવસ એટલે માગશર સુદ માં આવેલ"આદ્રા નક્ષત્રનો દિવસ
તારીખ 30/12/2020 ને બુધવારના રોજ "આદ્રા નક્ષત્રમાં ભગવાન "શિવજીની કરેલી પૂજા (100 મહાશિવરાત્રી ના દિવસ સમાન છે) તો આ દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે નીચે મુજબ શિવજીને જરૂર પૂજન કરશો

1> ઓમ નમઃ શિવાયના જાપ કરો..(યથાશક્તિ)
2 > કોઈપણ દ્રવ્યથી અભિષેક કરો..
3 > ત્રણ પાનના બીલીપત્ર અથવા સુગંધિત ફૂલોથી શણગાર કરો..
4> સવારે , બપોર, ને સંધ્યા સમયે (સાંજે) દીપ જ્યોત અર્પણ કરો..
5 > ખીરનો પ્રસાદ, કેળા અથવા બીજી અન્ય મીઠાઈનો પ્રસાદ ધરાવવો..
🕸️જીવનના અંત સમયે તમારી સાથે તમારું કરેલું કર્મ જ આવાનું છે. એ સત્ય છે.તો આ સત્કર્મનો મેસેજ દરેક ના મોબાઇલ ની અંદર આગળ મોકલવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થશે..
🛕
🙏🏻 સૌને ઓમ નમઃ શિવાય
🙏🙏🙏🙏🙏🙏

Gujarati Motivational by Gohil Narendrasinh : 111635843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now