Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(એક વિચાર)

ઇર્ષા, અહંકાર, ગુસ્સો, કપટ આ બધાં મનુષ્ય ના મન માં રોજ જન્મતા વાયરસ છે. જે વર્ષો થી મનુષ્ય ના મન ને કોતરતા અાવી રહ્યા છે.

એટલે જ શ્રધ્ધા નુ સેનીટાઇઝર રોજ મન પર છાંટતા રહો નહી તો કષ્ટ, વેદના, દુખ જેવા અનેક રોગો કાયમ માટે ઘર કરી જશે.

Gujarati Thought by Jimmy Jani : 111635811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now