આજુબાજુ માં ગમે એવી ઠંડી હોય પણ જો એક તાપણું હોય તો ઠંડી અનુભવાતી નથી...
પરિસ્થિતિ ભલે ગમે તેવી વિકટ હોય પણ જો એક સારો વ્યક્તિ સાથે હોય તો વિકટ નો અનુભવ થતો નથી...
બીમારી માં સારી દવા મળી જાય તો બીમારી વધુ રહેતી નથી...
દુનિયા ભલે ગમે તેવી હોય પણ જો સાચો માર્ગદર્શક ગુરુ હોય તો દુનિયા ની બધી મુશ્કેલી સરળ થાય છે...