Jignesh Shah લિખિત વાર્તા "સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903674/
second-innings-mansukhlal-part-1
વિધુર થવું કે વિધવા થવું કુદરત નાં હાથમાં છે. પણ તેમનાં જીવનમાં સુખ નો વિલય ના થાય તે માનવ સમાજનાં હાથ માં છે.
વડીલ ના જીવનસંધ્યા માં કદાચ એકલતા, વિરહતા, ખુચતી હોય. અથવા બાળકો સાચવતાં હોય પણ સમય નાં આપી શકતા હોય તો તેમના જીવન ની વાચા પાછી કેવી રીતે આવશે?
મનસુખલાલ નાની ઉમરે વિધુર ની જીન્દગી જીવતા હતાં. બાળકો નો સરસ ઉછેર કરી યોગ્ય ઠેકાણે પાડ્યાં. પણ હવે શું?
આ સવાલ નો જવાબ શોધવાનો છે.
મારી વાર્તા માં કોઈ ગુનેગાર નથી ચિતરતો પણ સમય નાં તકાદા ને સમજવાં માટે ની વાત છે.
વાચકમિત્રો સમાજ નાં અલગ અલગ પાસા પર લેખન ગમે છે.
નવી વાર્તા
સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ 1
આજ પ્રકાશિત થઈ રહ્યો છે સ્વીકાર કરશો.