Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદગુરૂ મળ્યા નું પ્રમાણ શુ , ભય , ભ્રમણા અને ભ્રાંતિ, છે ત્યાં સુધી સમજવું હજુ આપણ ને પરિપૂર્ણ સદગુરુ મળ્યા નથી,,
જોં એક સત્ય ની જોખી થઈ છે એની વર્તી એક સત્ય મા સદાય માલતી હોય
જગત શુ કે છે, એને એની પરવાહ ના હોય કેમ કે માન અપમાન તો જેને કંઈક પ્રાપ્ત કરવું છે પુજાવું છે એને અડકે જે પોતાના નીજ સવરૂપ મા અહોનિસ માલે છે એને જગત સાથે કોઈ લેવા દેવા નથી હરખ કે શોક હરદે નહીં,
વર્તી ના વેગ થયા સૌ વેગડા ઠરવા નું મળ્યું ઠેકાણું આનંદ અતિ સુગરા નું સુખ શુ વખાણું ,,,
સુગરો ,,, ગુરૂ એ બતાવ્યું એ ઘર મા રહી ને વાત કરે એની રહેણી વચન ની હોય, ગુરૂ વચન
નુગરો,,, જે ગુરૂ નું ઘર ભુલ્યો એ નુગરો ,
વાતો કરે અલખ ની અને ખલક મા રમતો હોય ,
આવા પુરૂશો નુગરા કેવાય,
જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111629312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now