જિંદગી ની એક હકીકત આવી છે કે...
ઘણા ઘણા દિવસો સુધી કોઈ સાથે વાત ના કરીએ અને પછી અચાનક કોઈક સાથે વાત કરીએ તો જાણે સ્વર્ગ મળી ગયું હોય એવી feeling આવતી હોય છે..
સમય જ સૌથી મૂલ્યવાન વસ્તુ છે અને સમય જ બધા દુઃખો ની મલમ છે...
બધા પૈસા પાછળ ભાગે છે પણ પૈસો જ આખરે બધા દુઃખો નું કારણ બને છે...