🙏🙏છપ્પો 🙏🙏
સજન ને સંતાપે શું વળે વિચારી જોવો મન માય,
હરીજન કેરી હાયથી વંશ સમુળો જાય,
શાસ્ત્ર એની શાખ પુરે છે જુઠું નથી જરાય,
મરમ તપાસો મોયલા જોતા તરત જણાય,
કંસ કૌરવ ને રાવણે દુબાવ્યા હરિના દાસ
દાસ જેરામ કહે જોઇલો થઈ ગયો એમનો નાશ,
🍂🍃🍂🍃🍂🍃
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏