સમય....
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
ખરેખર સમયથી બળવાન બીજું કાંઈ નથી અને સમય કદી રાહ જોઇને ઉભો રહેતો નથી માટે સમયનો સદ્ ઉપયોગ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી..પ્રભુ
આધ્યાત્મિક માર્ગે સમય એ જ સાધ છે
સમય એ જ સાધનાનું શુભ મુરત છે
સમયની એક એક પળ એજ મુક્તિપથ છે..પ્રભુ...
આ પલ જાવે રે કરી લેને બંદગી....
ખરેખર સંતોએ આપણને ખૂબ ચેતવ્યા છે...
તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપી લે સિયારામની
કબીર જી કહે છે....
એક એક પલ જાત હૈ
તીન ભવન કે તોલ
કહેના થા સો કહે દીયા
બજા બજા કે ઢોલ🙏🏻🍂🙏🏻