Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શબદ સે સબ હી સરજા, શબદ સર્જનહારમાં રે, શબદાતિત કો લક્ષ મે લાવે, સો લક્ષ સબસે ન્યારા રે...

કોઈ શબ્દ કહે , કોઇ નિઃશબ્દ કહે છે.પણ વસ્તુ એક છે. પરંતુ તે શબ્દને જાણ્યા વિના આનંદ આવતો નથી.

ગંગાસતી કહે છે કે..
સદગુરૂના શબદના થાવ અધિકારી, ને મેલી દયો અંતરનું માન, માન રે મેલીને તમે આવો રે મેદાનમાં, સમજો સદગુરૂની શાન..

વળી સંતો કહે છે કે..
વાણી એસી બોલીએ, મનકા આપા ખોય, ઔરન કો શીતલ કરે, આપ હી શીતલ હોય.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય ગુરૂ મહારાજ🌹🌹🌹

Gujarati Religious by બાબા સત્સંગી : 111615299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now