હજુ કોરોના ગયો નથી. એટલે કહું છું કે
"અમિતાભ" જેવા મારા મિત્રો કોઈ પણ,
"રેખા" ને પાર કરીને ઘરની બહાર "જયા" ના કરો...
નહીં તો તમે તમારા સ્વાસ્થ્યનો "એશ્વર્ય" ગુમાવશો...પછી આંસુઓનો
"અભિષેક" થશે...
અને તમારા "આરાધ્ય" ને યાદ કરવા પડશે...એટલે થોડા દિવસો "પ્રતીક્ષા" કરો અને પછી જીવનમાં "જલસા" કરો.............