#ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ
દ્વારા 'વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા વ્યક્તિત્વ ધડતર'ના સુંદર વિચાર સાથે પુસ્તક વાંચી ભાવક મૂલ્યાંકન કરીને આપેલ સમયમર્યાદામાં પોતાની કૃતી મોકલી આપવાની હતી જેમા મેં અને મારી દિકરીએ ભાગ લીધેલો.આ કાર્યક્રમ ભુજના હમીરસર પાસે હતું પણ આ ચાર બાળકો જેણે પૂરતું અક્ષરજ્ઞાન નથી મળતું તેઓ આખાં કાર્યક્રમ દરમિયાન ખૂબ ઉત્સાહથી દરેક પુસ્તકોને વાંચવાનો પ્રયાસ કરતાં હતાં.
# ચાર દિવાલોની વચ્ચે મલતું અક્ષરજ્ઞાન કયારેક ભાર સ્વરુપ લાગે,
પણ અહીં તો પુસ્તક હાથમાં આવે ને મોજે મોજ....
જય શ્રી કૃષ્ણ