Gujarati Quote in Whatsapp-Status by VIKAT SHETH

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામે રાજપાટ છોડીને વનવાસ સ્વીકારવો પડ્યો, રાવણે સીતાનું વનવાસ દરમ્યાન અપહરણ કર્યું, સીતાને શોધવા ક્યાંથી ક્યાં પહોંચ્યા?
નવું સંગઠન ઉભું કરી રાવણનો વધ કર્યો. સાધારણ મનુષ્ય તરીકે જીવન જીવતાં રામ જ્યારે બધા વિધ્નો માંથી પસાર થઈને અયોધ્યા પરત ફરે છે ત્યારે અયોધ્યાવાસીઓ પણ એમનું હર્ષભેર સ્વાગત કરે છે. ઘેર ઘેર દીવડા થાય છે. રંગોળી ઓ બનાવીને હર્ષ વ્યક્ત કરે છે.
આ દિવસને આજે ૮૦૦૦ વરસ પછીયે દીવાળી તરીકે ઉજવવામાં આવે છે.

સારાંશ:
ગમેતેવી પરીસ્થીતીમાં પણ એવી લડત આપીએ કે આપણું કામ એક ઉદાહરણ બની જાય.

જય શ્રી રામ..

Gujarati Whatsapp-Status by VIKAT SHETH : 111609182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now