કાલે બહુ ભાગદોડ થઈ ગઈ,
અંદર ઘણી ભાંગફોડ થઈ ગઈ.
એક છોકરી ફોન ડિરેક્ટરી એથી,
ઉડી સ્ક્રીનનાં ટોડલે કોડ થઈ ગઇ.
ને લાગણી સલવાણી હ્રદયે તો ,
વેદના કીકીની ઓવરલોડ થઈ ગઈ.
અને જ્યારે સ્ત્રીઓ ક્રોધે ભરાણી ,
ત્યારે જગ માટે ગોડ થઈ ગઈ.
આવી સરસ રાજનીતિ હોવા છતાં,
ચાણક્યનીતિ આજ ગોલ્ડ થઈ ગઈ.
-કવિન શાહ