Gujarati Quote in Thought by Amita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તપતી અગ્નિ જેવા હોય છે સંબંધો
સમર્પણનું ઘી નાખે જાઓ ત્યાં સુધી જીવંત રહે છે
ને આપતા રહે છે પ્રકાશ, હૂંફ ને ભેગી જલન પણ
નહીંતર અંગાર થઈ દઝાડે છે
ને ધૂમાડો થઈ બાળે છે આંખો
નિત્ય સમર્પણનું મહત્ત્વ એટલું જ
થોડોક પ્રકાશ, થોડીક હૂંફ...

-Amita Panchal

Gujarati Thought by Amita : 111607269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now