Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે એક પંખી જોયું,
જાણે તે પ્રેમમાં તરસતું લાગ્યું;

તેની આંખો સ્નેહથી છલકાતી હતી,
મને પણ તે જાણે કંઈક કહેતી હતી;

તે કોઈકનો સંદેશો લઈને બેઠું હતું,
તે મને મારા પ્રિયતમાની યાદ અપાવતું હતું;

થોડીવાર પછી તે ચાલ્યું ગયું,
મને ક્ષણવાર માટે પ્રેમથી તરબોળ કરી ગયું,
કેમકે આજે મે એક પ્રેમના સંદેશ સાથે એક પંખી. જોયું!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111606216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now