Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સમય*
સમય સરતો રહ્યો,
હું નિરખતો રહ્યો.
સમય સરતો ગયો,
હું અણસમજ રહ્યો.
સમય સરતો ગયો,
સમયને સમજવામાં.
સરતો સરતો સમય,
સંતાયો સમય જીવનમાં.
શરત મૂકી સરતો રહ્યો,
સમય ન મળ્યો તેને શોધવામાં.

●યોગેશ વ્યાસ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111605932
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now