તારલાંને ચમકારે પિયુ યાદ તારી આવે...... રે.....
આંગળીના વેઢે ગણુ પળ,ઘડીને,દાડા.......રે.......
જીવવું સાતે જનમ તારે તે સથવારે......રે...
અંધારી રાતે નીરખું ચંદલિયો ચમકતો ... રે....
જોઈ કરે નયનો સવાલ તુ ક્યારે પધારે....રે.....
મન જોને મુંઝાય મારું ટાણે કટાણે ....રે...
એક વાર કરવ દર્શન આણે અટાણે....રે..
🙏 જય શ્રીકૃષ્ણ 🙏