"ગમે તેટલી દોડ લગાવો તમારી તિજોરી ભરવા"
"પણ સાહેબ"
"સૌથી મોટી તિજોરી તો
એક પિતાનું ખિસ્સુ છે"
કેમકે ત્યાં દરેક સપના પૂરા કરાવ્યા પછી પણ એક અવાજ સંભળાતો
બોલ બેટા હજુ કંઇ.

- અંકિત કે ત્રિવેદી

Gujarati Blog by Ankit K Trivedi - મેઘ : 111603615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now