નોર્મલ માણસ ની વ્યથા...😫😔
બહાર જવાતુ *નથી,*
ઘરમાં મન લાગતું *નથી,*
કોઈને કહેવાતું *નથી,*
મનથી સહેવાતુ *નથી*,
ઓફિસ ભૂલાતી *નથી* ,
ઉઘરાણી નીકળતી *નથી*,
રૂબરૂ મળાતુ *નથી,*
વિડીયોકોલ માં ફાવતું *નથી*,
ખોટું સહન થતુ *નથી,*
સાચું કહેવાતુ *નથી,*
અધૂરા કામ પૂરા થતા *નથી,*
નવા કામ મળતા *નથી*,
ઘરમાં હોટલ જેવુ બનતું *નથી,* વખાણ્યા વગર ખવાતુ *નથી,*
ઉચા અવાજે બોલાતુ *નથી,*
ધીમે થી કોઈ સાંભળતું *નથી,*
ખડખડાટ હસાતુ *નથી,*
અને મનમાં રડાતુ *નથી,*
દેશની સરકાર ને કહેવાતું *નથી,*
ઘરની સરકાર સમજતીજ *નથી,*
*ઉપાય હોય તો બતાવજો....,*
*કંઈ સમજાતું નથી...*
very gm..jsk