દાસી જીવણ સાહેબનું પદ....
.........................................
મૈ મસ્તાના મસ્તી ખેલુ
મૈ દીવાના દર્શન કા.
ખમ્યા ખડક હાથ લઈ ખેલુ.
જીત તણા અબ દવ ડંકા.ટેક...
રા આંગણ મે વાંસ રોપાવુ.
ધીરપ ઢોલ બજાવુંગા.
નુરત સુરત કા નટવા ખેલે.
અભય મોજ લઈ આવુંગા..ટેક...
પ્રીત પરવાના પટા પ્રેમ કા.
સંત ચરણ મૈ રહું રંકા.
કાળ ક્રોધ દુશ્મન કો ડરાવું.
સત નામકા દવું ડંકા. .ટેક...
ચરણ તણી ફોજ લઈ હાલુ.
હુકમ ગુરુ કા હલાવુંગા.
રામ નામ કા અમલ પીલાવું.
રચના રામ રટાવુંગા. ટેક...
બેઠા મોજ લીયો બંદગી સે.
કોટ વસાવું ગુરુ વંકા.
દાસીજીવણ સત ભીમના ચરણા.
મૈ સીપાઈ હું મેરમ કા..ટેક...
......................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી...
.......................................