નામ:- મુકેશ રાઠોડ
વિષય:-માઇક્રોફિકશન
શિર્ષક:દિવાળીની સફાઈ કરતાં...
દિવાળીના થોડા દિ પહેલાજ હું અને મારી ઘરવાળી ઘરની સફાઈ કરતાં હતાં. અચાનક માળિયા માંથી એક થેલી હાથ લાગી,અંદરથી એક ફૂલગુલાબી કવર મળ્યું.ખોલીને જોયું તો યાદ આવ્યું આ એજ કવર છે જે ગમતી વ્યક્તિ ને દેવા ખુબ હિંમત કરી છતાં દઈ ના શક્યો.
આભાર🙏