Jignesh Shah લિખિત વાર્તા "અવઢ ભાગ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899485/awadh-3
લાગણી બે પ્રકારની હોય એક પ્રિયતમ નાં પ્રેમ ની અને એક વાત્સલ્ય ભર્યા માતા-પિતા ની.
ફરક કઈ નથી બંને જીવન ની જરૂરિયાત છે અને બંને વગર ચાલવું મુશ્કેલ હોય છે.
હા એક વાતનો ફરક છે માતા પિતા ની લાગણી આપને વારસા ગત મળે છે. જેમા તમારે નક્કી કરવાનુ નથી હોતું, પણ પ્રિતમ ના પ્રેમ ની લાગણી આપ જાતે નક્કી કરી શકો છો. અને તેથીજ જાતે શોધેલ લાગણી અને મળેલ લાગણી ની કશ્મકશ થઈ શકે છે.
રચના આ સંજોગોમાં શું નકકી કરશે?
હવે આગળ અવઢ ભાગ - 3 માં વાચકમિત્રો વાંચીશું.